યુવા 20(Y-20) જૂથની પ્રથમ બેઠક ગુવાહાટીમાં યોજાશે

યુવા 20(Y-20) જૂથની પ્રથમ બેઠક ગુવાહાટીમાં યોજાશે

  • G20 સમિટની સાથે ભારત પ્રથમ વખત યૂથ 20 (Y20) સમિટનું આયોજન કરી રહ્યું છે.
  • G20 સમિટના ભાગ રૂપે યુવા 20 જૂથની પ્રથમ બેઠક 6 થી 8 ફેબ્રુઆરી, 2023 દરમિયાન ગુવાહાટીમાં યોજાશે.
  • ઓગસ્ટ,2023 માં યોજાનારી અંતિમ યુથ -20 સમિટ સુધીની પાંચ યુથ- 20 સમિટની આ ભારતભરમાં આયોજિત થનારી પ્રથમ બેઠક છે.
  • યુથ 20 એ G20 હેઠળના આઠ સત્તાવાર કાર્યક્રમોના જૂથમાંથી એક છે.
  • યુવા-20 જૂથની પ્રથમ બેઠક – ગુવાહાટી (6 – 8 ફેબ્રુઆરી 2023)
  • પ્રથમ G-20 પર્યાવરણ બેઠક – બેંગલુરુ (9 -11 ફેબ્રુઆરી 2023)
  • બિઝનેસ-20 (B-20) ઇન્સેપ્શન મીટિંગ – ગાંધીનગર (22-24 જાન્યુઆરી 2023)
  • થિંક-20 મીટીંગ – ભોપાલ (16 – 17 જાન્યુઆરી 2023)
  • વિજ્ઞાન 20 (S20) મીટિંગ માટે સચિવાલય – IISc બેંગલુરુ
  • પ્રથમ G-20 મીટિંગ – પુડુચેરી (31 જાન્યુઆરી 2023)

Leave a Comment

Share this post