ભારત અને ઇજિપ્ત વચ્ચેની પ્રથમ સૈન્ય કવાયત “સાયક્લોન 1”

  • ભારત અને ઇજિપ્તે જાન્યુઆરી 2023 માં ઉદયપુર, જયપુર અને જોધપુરમાં વિશેષ દળોને સામેલ કરતી પ્રથમ સૈન્ય કવાયત “સાયક્લોન 1” યોજવાની જાહેરાત કરી છે.
  • બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની યાદગીરીમાં આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • ઇજિપ્તને 2023માં ગેસ્ટ કન્ટ્રી G20 સમિટ તરીકે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Comment

Share this post