પ્રથમ નૌકાદળ કમાન્ડર સંમેલન 2023

પ્રથમ નૌકાદળ કમાન્ડર સંમેલન 2023

  • પ્રથમ નૌકાદળ કમાન્ડર સંમેલન 2023 શરૂ થયો છે. આ સંમેલનના માધ્યમથી નૌકાદળ કમાન્ડર સુરક્ષાથી જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર સરકારના વરિષ્ઠ અધિકારીઓની સાથે સંસ્થાગત સ્તરે વિચાર-વિમર્શ કરશે. કમાન્ડર સંમેલનનું પ્રથમ તબક્કો પ્રથમ વખત સ્વદેશમાં નિર્મિત આઈએનએસ વિક્રાંતમાં દરિયામાં યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પ્રથમ દિવસે INS વિક્રાંત પર નૌકાદળના કમાન્ડરોને સંબોધિત કરશે.

Leave a Comment

TOPICS : ,

Share this post