દેશનો પ્રથમ સેમિકંડક્ટર પ્લાન્ટ

દેશનો પ્રથમ સેમિકંડક્ટર પ્લાન્ટ

  • અનિલ અગ્રવાલની માલિકીની વેદાંતા અને બેહેમોથ ફોક્સકોને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે તેમના સંયુક્ત સાહસની જાહેરાત કરી છે.
  • આ ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે. ગુજરાત સરકારે ધોલેરા પાસે દેશના પ્રથમ સેમિ કંડક્ટર પ્લાન્ટ માટે જમીનની ફાળવણી કરી છે.
  • સપ્ટેમ્બર 2022માં વેદાંતાના અને ફોકસકોન સાથે ગુજરાત સરકારના કરાર થયા હતા. આ પ્રોજેક્ટમાં અંદાજે 1.50 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.

Leave a Comment

Share this post