ઓલિમ્પિક- 2036 માટે SPVને ‘ગોલિમ્પિક’ નામ મળ્યું

ઓલિમ્પિક-2036 માટે SPVને ‘ગોલિમ્પિક’ નામ મળ્યું

  • વર્ષ 20236મા ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલ માટે ગુજરાત સરકારે ”સ્પેશિયલ પર્પઝ વ્હીકલ અર્થાત SPV”ની સ્થાપના કરી છે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમિટેડ. GOLYMPIC એવું નામ અપાયું છે. જેનો ગુજરાતીમાં ઉચ્ચાર ‘ગોલિમ્પિક’ થાય છે.
  • ગોલિમ્પિક – SPVનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યુ છે. ઓલિમ્પિકના આયોજન રચાયેલી બે કમિટીઓની આ પહેલી બેઠક હતી.
  • અમદાવાદમાં ત્રણ હજાર મકાનોનું નવુ ગામ ઉભુ કરાશે તથા સ્પોર્ટસ એંકલેવના માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન કરાયું છે.

Leave a Comment

Share this post