ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય મૂળના અપ્સરા અય્યરની હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ પદે

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય મૂળના અપ્સરા અય્યરની હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ પદે

  • હાર્વર્ડ લૉ સ્કૂલમાં બીજા વર્ષની ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની અપ્સરા અય્યરને પ્રતિષ્ઠિત હાર્વર્ડ લૉ રિવ્યુના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવી છે.
  • લૉ રિવ્યુના 136 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય મૂળની મહિલાએ આ પદ સંભાળ્યું હોય.
  • અપ્સરા અય્યરને હાર્વર્ડ લૉ રિવ્યૂના 137માં પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
  • ધ લો રિવ્યુ, હાર્વર્ડ લો સ્કૂલ હેઠળ સંચાલિત એક એવી સંસ્થા છે જે કાયદાકીય ક્ષેત્રમાં સામાન્ય પ્રકાશનો માટે લેખોની સમીક્ષા કરે છે અને પસંદ કરે છે.
  • તેની સ્થાપના વર્ષ 1887માં થઈ હતી.
  • અપ્સરા અય્યરે 2016માં યેલથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
  • અય્યર પાસે અર્થશાસ્ત્ર, ગણિત અને સ્પેનિશમાં સ્નાતકની ડિગ્રી છે.

Leave a Comment

Share this post