નવી દિલ્હી ખાતે વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન

નવી દિલ્હી ખાતે વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન

  • કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હી ખાતે વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.પ્રગતિ મેદાન ખાતે યોજાનાર આ નવ દિવસીય પુસ્તક મેળામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી કેટલીક સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ફ્રાન્સ ગેસ્ટ ઓફ ઓનર કન્ટ્રી તરીકે ભાગ લઇ રહયું છે.

Leave a Comment

Share this post