સંપૂર્ણપણે સ્વદેશી રીતે ઉત્પાદિત ફ્યુઝ YDB-60

સંપૂર્ણપણે સ્વદેશી રીતે ઉત્પાદિત ફ્યુઝ YDB-60

  • ભારતીય નૌકાદળને પ્રથમ વખત ખાનગી ભારતીય ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત પાણીની અંદર રોકેટ આરજીબી 60 માટે સંપૂર્ણપણે સ્વદેશી રીતે ઉત્પાદિત ફ્યુઝ YDB-60 પ્રાપ્ત થયું છે. યુદ્ધ જહાજોમાં ઉપયોગમાં લેવાતા એન્ટી સબમરીન વોરફેર (ASW) રોકેટ RGB- 60 માટે આ ફ્યુઝનું ઉત્પાદન મેસર્સ ઈકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ (EEL), નાગપુર દ્વારા કરવામાં આવ્યું છે, જે એક ખાનગી કંપની છે.

Leave a Comment

TOPICS : ,

Share this post