ભારતની મુલાકાતે આવેલા ગામ્બિયાના ઉપરાષ્ટ્રપતિ બાદરા જોફેનું નિધન

  • આફ્રિકન દેશ ગામ્બિયાના ઉપ રાષ્ટ્રપતિ બાદરા અલી જૂફનું ભારતમાં અવસાન થયું છે.
  •  65 વર્ષીય બાદરા જોફ 3 અઠવાડિયા પહેલા સારવાર માટે ભારત આવ્યા હતા.
  • 65 વર્ષીય જોફને 2022માં પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બિયાના ઉપ- રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ શિક્ષણ મંત્રી હતા.
  • ગામ્બિયાના રાષ્ટ્રપતિ અધામા બારો છે.
  • પાટનગર: બંજુલ
  • 18 ફેબ્રુઆરી 1965 ના રોજ યુનાઈટેડ કિંગડમ તરફથી સ્વતંત્ર થયું હતું.

Leave a Comment

Share this post