11મી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી

11મી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી

  • PPP(પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) મોડ પર બનેલા દેશનાં પહેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન એટલે કે ભોપાલના રાની કમલાપતી રેલવે સ્ટેશનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશની પહેલી અને દેશની 11મી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી.
  • 11મી વંદે ભારત ટ્રેનનું નામ :  રાણી કમલાપતિ (હબીબગંજ) – હઝરત નિઝામુદ્દીન વંદે ભારત એક્સપ્રેસ

Leave a Comment

Share this post