GSSSB દ્વારા બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાની Eligible ઉમેદવારો માટેની યાદી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ માટે જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, મંડળ દ્વારા લેવાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે લાયક ઠરેલ ૫૮૫૫ ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ હતી. પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સાથે સામેલ રાખેલ પત્રકમાં દર્શાવ્યા મુજબના ૫૬૨૦ ઉમેદવારો Eligible અને ૨૩૫ ઉમેદવારો Eligible ઉમેદવારો માટેની યાદી જોવા માટે નીચે દર્શાવેલ link પર Click કરો.

official જાહેરાત જોવા અહી Click કરો : Click Here

Eligible ઉમેદવારો માટેની યાદી જોવા માટે અહી Click કરો: Click Here

Ineligible ઉમેદવારો માટેની યાદી જોવા માટે અહી Click કરો: Click Here

અમારી telegram channel માં જોડાવા માટે અહી Click કરો

WebSankul Official

WebSankul – GPSC PRELIMS

WebSabkul – GPSC MAINS

Leave a Comment

TOPICS :

Share this post