GSSSB Sub Inspector, Hawaldar Instructor, Sub Inspector Instructor Physical Test Call Letter

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા જા.ક્ર ૧૮૬/૨૦૨૦-૨૧ નાયબ “નિરીક્ષક”, જા.ક્ર. ૧૮૭/૨૦૨૦-૨૧ સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર, અને જા.ક.૧૮૮/૨૦૨૦-૨૧ હવાલદાર ઈન્સ્ટ્રક્ટર વર્ગ-
3 સંવર્ગની સીધી ભરતી માટે હેતુલક્ષી કસોટીના અંતે PST/ PET માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી ૨૬/૧૨/૨૦૨રના રોજ પ્રસિદ્ધ કરેલ છે. જે અન્વયે PST/ PET (Physical Test)નું આયોજન પોલીસ અકાદમી કરાઈ, જિ. ગાંધીનગર ખાતે તા.૨૮/૦૧/૨૦૨૩ થી તા.૨૯/૦૧/૨૦૨૩ અને તા.૦૩/૦૨/૨૦૨૩ થી તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૪:૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ છે.
ઉક્ત ત્રણેય સંવર્ગના ઉમેદવારોના PST/ PET (Physical Test) માટેના પ્રવેશપત્રો ઓનલાઈન દર્શાવેલ તારીખ અને સમય દરમિયાન અચૂક ડાઉનલોડ કરી સંબંધિત ઉમેદવારોએ પ્રિન્ટ મેળવી લેવાની રહેશે

Official Notification : Click Here

Physical Test Call latters : Click Here

Leave a Comment

TOPICS :

Share this post