ગુજરાત સરકારે વિખ્યાત કંપની ગુગલ સાથે MoU કર્યા

ગુજરાત સરકારે વિખ્યાત કંપની ગુગલ સાથે MoU કર્યા

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકારે ઇન્ટરનેટ ક્ષેત્રની વિખ્યાત કંપની ગુગલ સાથે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના MoU કર્યા, જે અન્વયે ગ્રામીણ મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગકારો સહિત વાર્ષિક 50,000 જેટલા લોકોને ડિજિટલ લિટરસીની તાલીમ આપવામાં આવશે.

Leave a Comment

Share this post