ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું અવસાન

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડો. મંજુલા સુબ્રમણ્યમનું અવસાન થઈ ગયુ છે.

  • તેઓ 1972ની બેચના ગુજરાત-કેડરના અધિકારી હતા.
  • જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડો. મંજુલા સુબ્રમણ્યમને 2007માં પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • 2008માં નિવૃત્ત થયા બાદ તેઓએ અનેક પદો ઉપર ફરજ બજાવી હતી.
  • ડો. મંજુલા સુબ્રમણ્યમનો ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર 2002થી 30 સપ્ટેમ્બર 2008 સુધીનો રહ્યો હતો.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
  • ઓગસ્ટ 2020 માં મંજુલાબેન સુબ્રીમણ્યમની ગુજરાત ગેસ લિમિટેડ(GIPCL)ના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે પાંચ વર્ષના સમયગાળા માટે પસંદગી કરવામાં આવી હતી પરંતુ સ્વાસ્થયના કારણોસર તેઓએ ડિસેમ્બર 2022માં રાજીનામું આપી દીધું હતું.

2 thoughts on “ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું અવસાન”

  1. You are so worried about for students future that you so useful information for us that why thanks by heart sir all webSankul staff

    Reply

Leave a Comment

Share this post