ભૂતપૂર્વ SC ન્યાયાધીશ એકે સિકરીને શૂટિંગ વર્લ્ડ કપ 2023ના પ્રશાસક તરીકે નિયુક્ત

ભૂતપૂર્વ SC ન્યાયાધીશ એકે સિકરીને શૂટિંગ વર્લ્ડ કપ 2023ના પ્રશાસક તરીકે નિયુક્ત

  • સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અર્જન કુમાર સીકરીને 2023માં આગામી ISSF શૂટિંગ વર્લ્ડ કપ માટે ભંડોળના ઉપયોગનું સંચાલન કરવા માટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા પ્રશાસક(Administrator) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  • ISSF વર્લ્ડ કપ (રાઈફલ/પિસ્તોલ) માર્ચમાં ભોપાલમાં રમાશે.

ISSF વિશે

  • ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) એ રાઇફલ , પિસ્તોલ અને શોટગન કેટેગરીમાં ઓલિમ્પિક શૂટિંગ ઇવેન્ટ્સ અને કેટલીક નોન-ઓલિમ્પિક શૂટિંગ સ્પોર્ટ ઇવેન્ટ્સનું સંચાલન કરતી સંસ્થા છે.
  • ISSF ની પ્રવૃત્તિઓમાં રમતનું નિયમન, ઓલિમ્પિક માટેની લાયકાત અને ISSF વર્લ્ડ કપ સિરીઝ, ISSF વર્લ્ડ કપ ફાઇનલ્સ, ISSF સેપરેટ વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું નિયમન સામેલ છે.
  • વડુમથક : મ્યુનિચ,જર્મની
  • સ્થાપના : વર્ષ 1907

 

 

Leave a Comment

Share this post