UAEમાં ‘હિંદ સિટી’

UAEમાં ‘હિંદ સિટી’

  • UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે  અલ મિન્હાદ જિલ્લાનું નામ બદલીને હિન્દ સિટી કરી દીધું છે.
  • તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી હોવા ઉપરાંત દુબઈના શાસક પણ છે.

 

Leave a Comment

Share this post