હોકી ઈન્ડિયા એવોર્ડ્સ 2022

હોકી ઈન્ડિયા એવોર્ડ્સ 2022

  • ભારતીય પુરૂષ હોકી ટીમના વાઇસ-કેપ્ટન હાર્દિક સિંહ અને મહિલા ટીમના કેપ્ટન સવિતા પુનિયાને પુરૂષ અને મહિલા વર્ગમાં અનુક્રમે વર્ષ 2022ના પ્લેયર ઓફ ધ યર માટે હોકી ઈન્ડિયા બલબીર સિંહ સિનિયર એવોર્ડના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.હોકી ઈન્ડિયા વાર્ષિક પુરસ્કાર સમારોહની પાંચમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
  • સવિતા પુનિયાએ પ્લેયર ઓફ ધ યર 2021 નો એવોર્ડ પણ જીત્યો હતો જ્યારે વર્તમાન ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને તે વર્ષ માટે પુરૂષોની શ્રેણીનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
  • હોકી ઈન્ડિયા મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ – ગુરબક્ષ સિંઘ
  • હોકી ઈન્ડિયા બલબીર સિંહ સિનિયર એવોર્ડ પ્લેયર ઓફ ધ યર (પુરુષો) – હાર્દિક સિંહ
  • હોકી ઈન્ડિયા બલબીર સિંઘ સિનિયર એવોર્ડ પ્લેયર ઓફ ધ યર (મહિલા) – સવિતા પુનિયા

Leave a Comment

Share this post