ધોની-રૈના સહિત પાંચ ભારતીયોને MCCનું આજીવન માનદ સભ્યપદ

ધોની-રૈના સહિત પાંચ ભારતીયોને MCCનું આજીવન માનદ સભ્યપદ

  • મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ વિશ્વ ચેમ્પિયન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત 5 ભારતીય ખેલાડીઓને તેના ક્લબનું  આજીવન સભ્યપદ આપવાની જાહેરાત કરી હતી.
  • ધોની ઉપરાંત સુરેશ રૈના, યુવરાજ સિંહ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બે પૂર્વ ખેલાડીઓ મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનું નામ પણ સામેલ છે.
  • MCC દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં તેણે કુલ 19 પુરુષ ઉપરાંત મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ આજીવન સભ્યપદ આપવાની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેન અને ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન રોસ ટેલરના નામ પણ આ યાદીમાં સામેલ છે.

Leave a Comment

Share this post