મહિલા ઊંટ ટુકડીએ પહેલીવાર પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લીધો

મહિલા ઊંટ ટુકડીએ પહેલીવાર પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લીધો

  • પહેલીવાર, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની ઊંટ ટુકડી ‘મહિલા પ્રહરીઓ’ની મહિલા કર્મચારીઓ પ્રજાસત્તાક દિવસ 2023માં ભાગ લીધો હતો.
  • આ વિશ્વની પ્રથમ મહિલા ઊંટ સવાર ટુકડી છે. બીએસએફની આ મહિલા ઊંટ સવાર ટુકડી આકર્ષક અને ગ્લોરિયસ રાજશી પોશાક સાથે પ્રથમવાર આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં થનારી પરેડમાં ભાગ લીધો હતો.
  • ઓપરેશનલ અને ઔપચારિક બંને ફરજો માટે ઊંટ તૈનાત કરવા માટે BSF દેશમાં એકમાત્ર દળ છે.
  • કોર્પ્સ ઓફ સિગ્નલ્સમાંથી સીમા ભવાની નામની બીએસએફની એક મહિલા અધિકારીની સહ આગેવાની હેઠળની તમામ મહિલા ડેરડેવિલ મોટરસાઇકલ ટીમ પણ પરેડનો ભાગ હતો.
  • BSF ઊંટ ટુકડી 1976 થી ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઈ રહી છે.
  • ઊંટની ટુકડી બીટિંગ ધ રીટ્રીટ સમારંભનો પણ એક ભાગ છે જે 29 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના ત્રણ દિવસ પછી યોજાય છે.

Leave a Comment

Share this post