ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)

ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)નું વર્ચ્યુઅલ મોડમાં સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આ પાઈપલાઈનના નિર્માણ માટેનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2018માં બંને વડાપ્રધાનો દ્વારા કરવામાં આવ્યો હતો.
  • નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ 2015થી બાંગ્લાદેશને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરે છે. ભારત અને તેના પડોશીઓ વચ્ચે આ બીજી ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે. IBFP એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઇપલાઇન છે જે બાંગ્લાદેશમાં હાઇ-સ્પીડ ડીઝલ (HSD)ના વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટન (MMTPA) પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે.

Leave a Comment

Share this post