પ્રથમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023 : ભારત વિજેતા

પ્રથમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023 : ભારત વિજેતા

  • દક્ષિણ આફ્રિકાની યજમાનીમાં રમાયેલ સૌપ્રથમ ICC અંડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો હતો.
  • શેફાલી વર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ હતી.
  • પ્લેયર ઓફ ધ મેચ: પાર્શવી ચોપરા (ભારત)
  • 1 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક ટી-20 મુકાબલો જોવા આવવા માટે પણ ટીમને આમંત્રિત કરી છે.

વિશેષ : 

  • 2025 ICC અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ એ ICC મહિલા અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની બીજી આવૃત્તિ હશે, જે 2025માં મલેશિયા અને થાઈલેન્ડ દ્વારા આયોજિત થવાનું છે.
  • 2027 ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ એ ICC મહિલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિ હશે, જે 2027માં બાંગ્લાદેશ અને નેપાળ દ્વારા યોજાવાની છે.

Leave a Comment

Share this post