HIV/AIDS પર UN પ્રોગ્રામના સભ્ય તરીકે ચૂંટાયુ ભારત

HIV/AIDS પર UN પ્રોગ્રામના સભ્ય તરીકે ચૂંટાયુ ભારત

  • ભારતની સંયુક્ત રાષ્ટ્ર નાર્કોટિક્સ ડ્રગ્સ પર આયોગ અને HIV/AIDS (UNAIDS) કાર્યક્રમના સમન્વય બોર્ડના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
  • નાર્કોટિક્સ ડ્રગ્સ આયોગ આંતરરાષ્ટ્રીય દવા નિયંત્રણ સંધિઓ પર દેખરેખ રાખે છે, જયારે UNAIDS કાર્યક્રમ સમન્વય બોર્ડ HIV/AIDS  માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાનુ સમર્થન કરે છે.
  • ભારત આર્જેન્ટિના, બુરુન્ડી, ચિલી, ચીન, ડોમિનિકન રિપબ્લિક, ગ્વાટેમાલા, ઈન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મેક્સિકો, મોરોક્કો, નાઈજીરીયા, પેરુ, કતાર, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડની સાથે નાર્કોટિક ડ્રગ્સ પરના કમિશનમાં ચૂંટાયા હતા.
  • યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયા, ઉરુગ્વે અને ઝિમ્બાબ્વેને 1 જાન્યુઆરી, 2024 થી ચાર વર્ષની મુદત માટે પસંદ કરવામાં આવ્યા છે.

Leave a Comment

Share this post