ભારતે mine detection માટે ‘નીરાક્ષી’ નામનું ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV) લોન્ચ કર્યું

ભારતે mine detection માટે ‘નીરાક્ષી’ નામનું ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV) લોન્ચ કર્યું

  • તે કોલકાતા સ્થિત યુદ્ધ જહાજ નિર્માતા ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) લિમિટેડ અને MSME એન્ટિટી એરોસ્પેસ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ (AEPL)નો સહયોગી પ્રયાસ છે.
  • વિશેષતાઓ : 2.1-મીટર-લાંબી નળાકાર AUV, જેનું વજન લગભગ 45 કિલો છે, mine detection , નિકાલ અને પાણીની અંદર સર્વેક્ષણ જેવા વિવિધ કાર્યો કરી શકે છે.
  • તે ચાર કલાકનું endurance અને 300 મીટર સુધીની ઊંડાઈ સુધીની લિમિટ ધરાવે છે, જે તેને દરિયાકાંઠાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બહુમુખી સાધન બનાવે છે.
  • મહત્વ : ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને આર્મી માટે મહત્વપૂર્ણ છે.

Leave a Comment

Share this post