ભારત-સિંગાપોર સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘બોલ્ડ કુરુક્ષેત્ર’ જોધપુરમાં સંપન્ન

ભારત-સિંગાપોર સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘બોલ્ડ કુરુક્ષેત્ર’ જોધપુરમાં સંપન્ન

  • સિંગાપોર આર્મી અને ભારતીય સેનાએ ભારતના જોધપુર મિલિટરી સ્ટેશન ખાતે 06-13 માર્ચ 2023 દરમિયાન દ્વિપક્ષીય કવાયત બોલ્ડ કુરુક્ષેત્રની 13મી આવૃત્તિમાં ભાગ લીધો હતો. કવાયતની શ્રેણીમાં પ્રથમ વખત, બંને દેશોની સેનાઓએ કમાન્ડ પોસ્ટ કવાયતમાં ભાગ લીધો હતો.

વિશેષ

દેશ લશ્કરી કવાયત
યૂએસએ યુદ્ધ અભ્યાસ, વજ્ર પ્રહાર
બાંગ્લાદેશ સંપ્રીતિ
ફ્રાન્સ શક્તિ, ગરુડ, વરુણ
ઈન્ડોનેશિયા ગરુડ શક્તિ
થાઈલેન્ડ મૈત્રી
મંગોલિયા Nomadic Elephant
જાપાન ધર્મ ગાર્ડીયન , વીર ગાર્ડીયન
ચીન Hand in Hand
ઓમાન અલ નજહ, નસીમ અલ બહર, ઇસ્ટર્ન બ્રિજ
કઝાકિસ્તાન કાઝીંડ
નેપાળ સૂર્ય કિરણ
યુએસએ, જાપાન માલાબાર
સિંગાપુર સિમ્બેક્સ
ઉઝબેકિસ્તાન ડસ્ટલીક

 

Leave a Comment

TOPICS : ,

Share this post