એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નો વિજેતા ભારત

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નો વિજેતા ભારત

  • ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ફાઇનલમાં મલેશિયાને હરાવીને ટાઇટલ જીત્યું. ભારત 2. મલેશિયા  3. જાપાન
  • ભારતીય ટીમ ચોથી વખત ચેમ્પિયન બની છે.
  • આ પહેલા 2011, 2016, 2018(પાકિસ્તાન )માં ચેમ્પિયન બની હતી
  • ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં રમાઈ હતી

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

  • 2023માં કઈ આવૃતિ : 7 મી (ચેન્નાઈએ અગાઉ 2007 મેન્સ હોકી એશિયા ક્યુનું આયોજન કર્યું હતું)
  • યજમાન દેશ અને શહેર : ભારત & ચેન્નઈ
  • સૌથી સફળ ટીમ : ભારત : કુલ 4 ખિતાબ
  • ક્યારથી આયોજન : 2011 થી
  • પ્રથમ આવૃતિનું આયોજન : ચીન
  • એશિયાની ટોચની છ ફિલ્ડ હોકી ટીમ

Leave a Comment

Share this post