ભારત અફઘાનિસ્તાનને 10 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલશે

ભારત અફઘાનિસ્તાનને 10 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલશે

  • ભારતે અફઘાનિસ્તાનને 10,000 મેટ્રિક ટન ઘઉં મોકલવા માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. તે અફઘાનિસ્તાનમાં ભારતની માનવતાવાદી સહાયના ભાગરૂપે મોકલવામાં આવશે. ભારતમાં WFPના ઇમરજન્સી ઓપરેશન હેઠળ ભારતે અફઘાનિસ્તાનને 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવા માટે પ્રતિબદ્ધ છે.

અફઘાનિસ્તાન : Islamic Emirate of Afghanistan

  • તે મધ્ય દક્ષિણ એશિયામાં સ્થિત એક લેન્ડલોક દેશ છે. કાબુલ દેશનું સૌથી મોટું શહેર છે અને અફઘાનિસ્તાનની રાજધાની તરીકે સેવા આપે છે. ચલણ – અફઘાન અફઘાની છે તથા રાષ્ટ્રીય રમત – બુઝકાશી છે.

Leave a Comment

TOPICS : ,

Share this post