ભારત જાન્યુઆરીથી એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ સંભાળશે

ભારત જાન્યુઆરીથી એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ સંભાળશે

  • ભારતના કમ્યૂનિકેશન મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત જાન્યુઆરી મહિનાથી થાઈલેન્ડના બેંગકોકમાં મુખ્ય મથક ધરાવતા એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU) નું નેતૃત્વ સંભાળશે.
  • APPU એ એશિયન-પેસિફિક ક્ષેત્રના 32-સભ્ય દેશોની આંતર-સરકારી સંસ્થા છે.
  • APPU નો ધ્યેય સભ્ય દેશો વચ્ચેના ટપાલ સંબંધોને વિસ્તારવા, સુધારવાનો અને ટપાલ સેવાઓના ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે.
  • ડૉ. વિનય પ્રકાશ સિંઘ ચાર વર્ષના કાર્યકાળ માટે આ સંઘના મહાસચિવનો ચાર્જ સંભાળશે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય ટપાલ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાનું નેતૃત્વ કરશે.

Leave a Comment

Share this post