ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપમાં મહિલાઓની વ્યક્તિગત સ્કીટ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા

ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપમાં મહિલાઓની વ્યક્તિગત સ્કીટ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા

  • ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપમાં મહિલાઓની વ્યક્તિગત સ્કીટ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા. ભારતીય શૂટર ગનીમત સેખોને અને દર્શના રાઠોડે ISSF વર્લ્ડ કપ શોટગન અલ્માટી 2023, કઝાકિસ્તાનમાં મહિલાઓની વ્યક્તિગત સ્કીટ ઇવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. કઝાકિસ્તાનના સ્થાનિક ફેવરિટ અસમ ઓરીનબેએ શૂટ-ઓફ દ્વારા ગોલ્ડ જીત્યો હતો. ગણમત સેખોને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી અને વર્લ્ડ કપ મેડલ (બ્રોન્ઝ) જીતનારી પ્રથમ ભારતીય મહિલા સ્કીટ શૂટર હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post