ભારતીય મૂળના ચારણિયાની નાસામાં ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકે નિમણૂક  

ભારતીય મૂળના ચારણિયાની નાસામાં ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકે નિમણૂક

  • ભારતીય મૂળના અમેરિકન નાગરિક એ.સી.ચારણિયાની અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા (NASA)માં ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકે  નિમણૂક કરવામાં આવી છે.
  • તેઓ ટેક્નોલોજિકલ પોલિસી અને સ્પેસ પ્રોગ્રામ્સમાં નાસાના વડા બિલ નેલ્સનના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવશે.
  • તેઓ ભારતીય મૂળના ભવ્યા લાલનું સ્થાન લેશે.ભવ્યા લાલા એચએએલ નાસામાં એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર છે.
  • એ.સી.ચારણિયાએ જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કર્યું છે.
  • NASA : National Aeronautics and Space Administration

Leave a Comment

Share this post