ભારતીય મૂળની મહિલા અમેરિકામાં આસિસ્‍ટન્‍ટ ચીફ ઓફ પોલીસના પદ ઉપર

ભારતીય મૂળની મહિલા અમેરિકામાં આસિસ્‍ટન્‍ટ ચીફ ઓફ પોલીસના પદ ઉપર

  • ભારતીય મૂળની શીખ મહિલા ઓફિસર લેફ્ટનન્ટ મનમીત કોલોને યુએસ રાજ્યના કનેક્ટિકટમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ પોલીસ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ સાથે તે વિભાગની બીજી સહાયક વડા બનનાર એશિયન મૂળની પ્રથમ મહિલા પણ બની ગઈ છે. કોલન છેલ્લા પંદર વર્ષથી ન્યૂ હેવન પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે.

Leave a Comment

Share this post