વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશપિમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ

વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશપિમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ

  • વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023મા ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ટીમને સુવર્ણ ચંદ્રક માટે ફાઈનલમાં મેક્સિકનની ટીમનાં ડૈફને ક્રિટેરો, એના સોફા હર્નાડેજ જીયોન અને ઈંડ્રિયા બેસેરાને 235-229 થી હરાવ્યા હતા. આ કોઈ પણ વર્ગમાં તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો સુવર્ણ ચંદ્રક છે.
  • ટીમ : જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામી

વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023

  • 2023 વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 31 જુલાઈથી 6 ઓગસ્ટ 2023 દરમિયાન બર્લિન, જર્મનીમાં યોજાઈ રહી છે. આ ઇવેન્ટ પેરિસ, ફ્રાન્સમાં 2024 સમર ઓલિમ્પિક્સ માટે ક્વોલિફિકેશન ઇવેન્ટ છે.

Leave a Comment

Share this post