ભારતની રાષ્ટ્રીય માન્યતા પ્રણાલી વિશ્વમાં પાંચમા સ્થાને

  • ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ ભારતની રાષ્ટ્રીય માન્યતા પ્રણાલીને તાજેતરના ગ્લોબલ ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સ (GQII) 2021માં વિશ્વમાં 5મું સ્થાન આપવામાં આવ્યું છે.
  • GQII એ વિશ્વના 184 દેશોને તેમની ક્વોલિટી ઑફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (QI)ના આધારે રેન્ક આપે છે.
  • ભારતની એકંદર QI સિસ્ટમ રેન્કિંગમાં 10મા ક્રમે છે, માનકીકરણ સિસ્ટમમાં 9મું અને મેટ્રોલોજી સિસ્ટમમાં (NPL-CSIR હેઠળ) વિશ્વમાં 21મું સ્થાન ધરાવે છે.

Quality Council of India (QCI)

  • સ્થપના : 1997
  • હેતુ : તમામ સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં ગુણવત્તાના ધોરણો સ્થાપિત કરવા અને પ્રોત્સાહિત કરવા.
  • મુખ્યાલય : નવી દિલ્હી
  • અધ્યક્ષ : શ્રી જક્ષય શાહ
  • સ્વચ્છ ભારત મિશનની સફળતાના દરને માપવા માટે એક વ્યાપક સર્વે હાથ ધરવા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને સોંપવામાં આવી હતી.

Leave a Comment

Share this post