ભારતની પ્રથમ હાઇડ્રોજન કમ્બશન એન્જિન ટેકનોલોજી

ભારતની પ્રથમ હાઇડ્રોજન કમ્બશન એન્જિન ટેકનોલોજી

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને તેના વ્હીકલ પાર્ટનર અશોક લેલેન્ડે 6 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ભારતનું પ્રથમ હાઈડ્રોજન ઈન્ટરનલ કમ્બશન એન્જિન H2-ICE વિકસાવેલી ટેકનોલોજીનું અનાવરણ કર્યું હતું.
  • આ એક હેવી ડ્યુટી ટ્રક છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીકમાં આ ટ્રકને લીલી ઝંડી બતાવી હતી.
  • ગ્રીન હાઇડ્રોજન એ રિન્યુએબલ એનર્જી અથવા લો-કાર્બન પાવરમાંથી ઉત્પાદિત હાઇડ્રોજન છે. તે ઇંધણનું સૌથી સ્વચ્છ સ્વરૂપ છે.
  • હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન (H2ICE) સંચાલિત ટ્રકો લગભગ શૂન્ય પ્રદૂષણ ઉત્સર્જનની કરશે, ઉપરાંત તે પરંપરાગત ડીઝલ ટ્રક જેવી જ કામગીરી પણ પૂરી પાડશે અને અવાજ ઘટાડશે તથા તેના ઓપરેટિંગ ખર્ચમાં અંદાજિત ઘટાડા સાથે ગ્રીન મોબિલિટીના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરશે.
  • વર્ષ 2022ની શરૂઆતમાં જ પ્રથમ એન્જિન ચાલુ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Share this post