પીસકીપર્સ માટે નવી મેમોરિયલ વોલની સ્થાપના 

પીસકીપર્સ માટે નવી મેમોરિયલ વોલની સ્થાપના

  • સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ શાંતિ અને રક્ષણ કામગીરી દરમિયાન શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં મેમોરિયલ વોલ બનાવવાના ભારત દ્વારા કરવામાં આવેલ ઠરાવનો સ્વીકાર કર્યો છે. આ ઠરાવને 190 સ્પોન્સરશીપ પ્રાપ્ત થઇ છે, જે ભારતના શાંતિ રક્ષણની કામગીરીમાં અપાયેલ યોગદાનમાં વિશ્વાસ દર્શાવે છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિદૂતો માટે મેમોરિયલ વોલનો પ્રસ્તાવ ભારતના કાયમી પ્રતિનિધી રૂચિરા કામ્બોજ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાગૃહમાં મુકવામાં આવ્યો હતો.

Leave a Comment

Share this post