અજરખના કારીગર અબ્દુલ જબ્બાર ખત્રીને આંતરરાષ્ટ્રીય એવોર્ડ

અજરખના કારીગર અબ્દુલ જબ્બાર ખત્રીને આંતરરાષ્ટ્રીય એવોર્ડ

  • કચ્છી હસ્તકળાના ધમડકાના અજરખના કારીગર અબ્દુલ જબ્બાર ખત્રીને `ડબલ સાઇડેડ નેચરલ ડાઇડ અજરખ પ્રિન્ટેડ માસ્ટર પીસ’ માટે ઇરાનનો 7મો ફઝર ઇન્ટરનેશનલ ટ્રેડિશનલ ક્રાફ્ટ એવોર્ડ 2023 અર્પણ કરવામાં આવ્યો છે. તેમનો પરિવાર છેલ્લી10 પેઢીથી અજરખ બ્લૉક પ્રિન્ટમાં પોતાનું આગવું પ્રદાન કરતો આવ્યો છે. એમાં પણ જબ્બાર ખત્રીનું અજરખની ડિઝાઈનોને વધુ નાની કરીને એની નક્શીને વિશિષ્ટ રીતે સૌ સમક્ષ પ્રસ્‍તુત કરવાનું વિશિષ્ઠ કામ કર્યું છે.

Leave a Comment

Share this post