આંતરરાષ્ટ્રીય માતૃભાષા પુરસ્કાર

આંતરરાષ્ટ્રીય માતૃભાષા પુરસ્કાર

  • ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ઓડિશામાં સ્વદેશી ભાષાઓના પ્રચાર માટે સામાજિક કાર્યકર ડૉ. મહેન્દ્ર કુમાર મિશ્રાને ઢાકામાં પ્રધાનમંત્રી શેખ હસીના દ્વારા યૂનેસ્કોનો આંતરરાષ્ટ્રીય માતૃભાષા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે.

Leave a Comment

Share this post