ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP:વિકાસ સહાય

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP :વિકાસ સહાય

  • 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
  • વર્તમાન DGP આશિષ ભાટિયા 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે.
  • વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી.
  • તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.

Leave a Comment

Share this post