ISROનો PG અને UG ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન તાલીમ કાર્યક્રમ

  • ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવેરનેસ ટ્રેનિંગ (START) નામના નવા પ્રારંભિક સ્તરના ઓનલાઈન તાલીમ કાર્યક્રમની જાહેરાત કરી છે.
  • ‘સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવેરનેસ ટ્રેનિંગ (START)’ એ ISROની એક પહેલ છે જેનો હેતુ ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીના અનુસ્નાતક અને અંતિમ વર્ષના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનોનો છે.
  • શૈક્ષણિક સંસ્થાઓ 20 મે, 2023 સુધીમાં ‘જીજ્ઞાસા’ પોર્ટલ દ્વારા START પ્રોગ્રામ માટે અરજીઓ સબમિટ કરી શકે છે.

Leave a Comment

Share this post