વિશ્વની સૌથી યુવા મહિલા પ્રધાનમંત્રી : જેસિન્ડા આર્ડર્નની રાજીનામાંની જાહેરાત

વિશ્વની સૌથી યુવા મહિલા પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્નની રાજીનામાંની જાહેરાત 

  • ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને (Prime Minister Jacinda Ardern) રાજીનામું આપવાનું જાહેરાત કરી છે .
  • જેસિંડાનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ 7 ફેબ્રુઆરી પછી સમાપ્ત થશે.
  • જેસિંડાએ વડાપ્રધાન તરીકે સાડા પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
  • જેસિન્ડા 26 ઓક્ટોબર 2017ના રોજ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન બન્યા હતા. 37 વર્ષની ઉંમરે, જેસિન્ડા વિશ્વની સૌથી યુવા મહિલા વડાપ્રધાન બની હતી.

Leave a Comment

Share this post