જયપુરમાં ભારતના બીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

જયપુરમાં ભારતના બીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

  • જયપુર જિલ્લાના ચૌંપ ગામમાં વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવાનું છે અને એ માટે રાજસ્થાન ક્રિકેટ અસોસિએશને વેદાન્તા ગ્રુપ કંપની સાથે એમઓયુ પર સહી સિક્કા કર્યા છે.
  • આ સ્ટેડિયમનું નામ ‘અનિલ અગ્રવાલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જયપુર’ હશે.
  • 100 એકરમાં તૈયાર થનારૂ વિશ્વનું ત્રીજું સૌથી મોટુ આ ક્રિકેટ સ્ટેડિયમ બેઠક ક્ષમતાની દૃષ્ટિએ 75000 લોકોની બેઠક ક્ષમતા ધરાવશે. આ સ્ટેડિયમના નિર્માણ માટે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ 300 કરોડ રૂપિયા ખર્ચ કરશે અને RCA દ્વારા 100 કરોડ રૂપિયા આપવામાં આવશે.

Leave a Comment

TOPICS : ,

Share this post