4 જાન્યુઆરી: વિશ્વ બ્રેઈલ દિવસ (World Braille Day)

4 જાન્યુઆરી: વિશ્વ બ્રેઈલ દિવસ (World Braille Day)

  • સમગ્ર વિશ્વમાં લુઈસ બ્રેઈલની જન્મજયંતી એ એટલે કે 4 જાન્યુઆરીએ ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
  • આ દિવસની ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA) દ્વારા વર્ષ 2019 માં કરવામાં આવી હતી.
  • લુઈસ બ્રેઈલ ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા. તેઓએ દૃષ્ટિહીન લોકો માટે લેખન અને વાંચવાની પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિ ‘બ્રેઈલ સિસ્ટમ’ તરીકે પ્રખ્યાત છે.
  • બ્રેઈલ સિસ્ટમમાં અક્ષર અને સંખ્યાને રજૂ કરવા માટે મુખ્યત્વે 6 બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post