જાન્યુઆરી મહિના રાજ્યના સ્થાપના દિવસો

ઉત્તરપ્રદેશનો સ્થાપના દિવસ

  • ઉત્તરપ્રદેશ રાજ્ય 24 જાન્યુઆરી, 1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું.
  • 24 જાન્યુઆરી,1950 પહેલા આ રાજ્ય સંયુક્ત પ્રાંત તરીકે ઓળખાતું હતું.
  • ઉત્તરપ્રદેશનો સ્થાપના દિવસ વર્ષ 2018 થી દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવવાની જાહેરાત તત્કાલીન રાજ્યપાલ રામ નાઈડેએ કરી હતી.

હિમાચલ પ્રદેશ રાજ્ય સ્થાપના દિવસ

  • 25મી જાન્યુઆરી 2023ના રોજ હિમાચલ પ્રદેશએ તેનો 53મો રાજ્ય સ્થાપના દિવસ ઊજવ્યો હતો.
  • 1971માં, આ દિવસે હિમાચલ પ્રદેશ ભારતનું 18મું રાજ્ય બન્યું હતું.
  • હિમાચલ પ્રદેશ ભારતના ઉત્તર ભાગમાં આવેલું છે અને પશ્ચિમ હિમાલયમાં આવેલું છે. તે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સાથે સરહદ ધરાવે છે.
  • હિમાચલ પ્રદેશને દેવ ભૂમિ અથવા ભગવાનની ભૂમિ/વીર ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Leave a Comment

Share this post