કથક સમ્રાટ બિરજુ મહારાજની પ્રથમ પુણ્યતિથી 

કથક સમ્રાટ બિરજુ મહારાજની પ્રથમ પુણ્યતિથી

  • ‘કથક સમ્રાટ’ તરીકે જાણીતા ‘પદ્મ વિભૂષણ’ ડાન્સર પંડિત બિરજુ મહારાજ (Pandit Birju Maharaj)નું 17 જાન્યુઆરી 2022ના રોજ 83 વર્ષની ઉંમરે નિધન થયું હતું .
  • બ્રિજમોહન નાથ મિશ્રા જેમને પ્રચલિત રીતે પંડિત બિરજુ મહારાજ તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ લખનૌમાં થયો હતો.
  • બિરજુ મહારાજનો જન્મ કથક પ્રતિનિધિ જગન્નાથ મહારાજના ઘરમાં થયો હતો, જગન્નાથ મહારાજને પ્રચલિત રીતે લખનૌ ઘરાનાના અચ્ચન મહારાજ તરીકે ઓળખવામાં આવે છે, જેમણે રાયગઢના રજવાડા રાજ્યમાં રાજ નર્તક તરીકે સેવા આપી હતી.

બિરજુ મહારાજ વિશે

  • તેઓ ભારતના કથક નૃત્યના લખનૌ કાલકા બિંદાદીન ઘરાનાના મુખ્ય પ્રતિનિધિ
  • 1998માં તેમણે નિવૃત્તિ બાદ તેમણે નવી દિલ્હી ખાતે કલાશ્રમ નામે પોતાની નૃત્ય શાળા ખોલી.

પુરસ્કારો અને સન્માનો

  • 1986માં પદ્મ વિભૂષણ, સંગીત નાટક એકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માનનો સમાવેશ થાય છે.
  • 2012માં વિશ્વરૂપમ ફિલ્મમાં તેમની નૃત્ય કોરિયોગ્રાફી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો

Leave a Comment

Share this post