ખેલો ઇન્ડિયા દસ કા દમ ઇવેન્ટ

ખેલો ઇન્ડિયા દસ કા દમ ઇવેન્ટ

  • રમતગમત વિભાગ, યુવા બાબતો અને રમત મંત્રાલય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 ની ઉજવણી તરીકે 10 થી 31 માર્ચ સુધી ખેલો ઇન્ડિયા દસ કા દમ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની ઉજવણી કરવાના ઉદ્દેશ્યથી મંત્રાલયે ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે કુલ રૂ. 50 લાખનું બજેટ મંજૂર કર્યું છે.આ ટુર્નામેન્ટમાં દેશભરના 10 અલગ-અલગ શહેરોમાં 10 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • 23,000 મહિલા રમતવીરોની સહભાગિતાને વધુ સુગમ બનાવવા માટે, મંત્રાલયે સમગ્ર રમતોમાં ખેલો ઈન્ડિયા મહિલા લીગનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ખો ખો, વુશુ, કુસ્તી, ફેન્સિંગ, તીરંદાજી, સ્વિમિંગ, બાસ્કેટબોલ, જુડો, એથ્લેટિક્સ અને યોગાસનનો સમાવેશ થાય છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post