ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 ; જમ્મુ અને કાશ્મીર 76 મેડલ સાથે ટોચ પર

ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 ; જમ્મુ અને કાશ્મીર 76 મેડલ સાથે ટોચ પર

  • ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ(KIWG) 2023ની 3જી આવૃત્તિ જમ્મુ અને કાશ્મીર (J&K) ના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં યોજાઈ હતી.
  • J&K 26 ગોલ્ડ, 25 સિલ્વર અને 25 બ્રોન્ઝ, કુલ 76 મેડલ સાથે KIWG 2023ની મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે.
રેન્ક રાજ્ય/કે.પ્ર. ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
1 જમ્મુ અને કાશ્મીર 26 25 25 76
2 મહારાષ્ટ્ર 13 8 6 27
3 હિમાચલ પ્રદેશ 10 14 7 31
4 આર્મી 10 10 9 29
5 હરિયાણા 8 10 13 31

Leave a Comment

TOPICS : ,

Share this post