ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ – 2022

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ – 2022

  • ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022ની પાંચમી આવૃત્તિ 30 જાન્યુઆરી 2023ના રોજ મધ્યપ્રદેશમાં શરૂ થઈ છે.
  • કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રમતગમત અને યુવા બાબતોના પ્રધાન અનુરાગ સિંહ ઠાકુર અને મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં આ રમતગમતનું ઉદ્ઘાટન કર્યું .
  • આ ગેમ્સ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી, 2023 દરમિયાન ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના આઠ શહેરોમાં યોજાશે.
  • માસ્કોટ : આશા અને મોગલી
  • સ્માર્ટ મશાલ : ‘ અમરકંટક ‘
  • થીમ :  ‘હિન્દુસ્તાન કા દિલ ધડકા દો’
  • ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિ રાજ્યના આઠ શહેરોમાં યોજાશે – ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, મંડલા, બાલાઘાટ અને ખરગોન (મહેશ્વર).
  • દિલ્હીમાં એક રમત (સાયકલિંગ) યોજાશે.
  • પ્રથમ વખત, વોટર સ્પોર્ટ્સ અને મલખમ સ્પર્ધાઓ ખેલો ઇન્ડિયા ગેમ્સની આ આવૃત્તિનો ભાગ હશે.

Leave a Comment

TOPICS : ,

Share this post