કિરુના, સ્વીડન ખાતે રેર અર્થ એલેમેન્ટ – દુર્લભ પૃથ્વી તત્વોનો ભંડાર મળી આવ્યો

સ્વીડનની સરકારી માલિકીની ખાણકામ કંપની LKABA દ્વારા સ્વીડનના ઉત્તરીય પ્રદેશમાં સ્થિત કિરુના ખાતે રેર અર્થ એલેમેન્ટ – દુર્લભ પૃથ્વી તત્વો (Rare Earth Element)નો સૌથી મોટો ભંડાર શોધી કાઢ્યો છે.

Rare Earth Element વિશે

  • કુલ 17 Rare Earth Element નીચે મુજબ છે :
  • cerium (Ce), dysprosium (Dy), erbium (Er), europium (Eu), gadolinium (Gd), holmium (Ho), lanthanum (La), lutetium (Lu), neodymium (Nd), praseodymium (Pr), promethium (Pm), samarium (Sm), scandium (Sc), terbium (Tb), thulium (Tm), ytterbium (Yb), and yttrium (Y)

કિરુના

  • કિરુના એ સ્વીડનનું સૌથી ઉત્તરનું શહેર છે, જે લેપલેન્ડ પ્રાંતમાં આવેલું છે.

Leave a Comment

Share this post