લલિયાન્ઝુઆલા ચાંગટેએ 2022-23 માટે AIFF મેન્સ ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ જીત્યો

લલિયાન્ઝુઆલા ચાંગટેએ 2022-23 માટે AIFF મેન્સ ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ જીત્યો

  • ભારતીય ફૂટબોલ ટીમના મિડફિલ્ડર લલિયાન્ઝુઆલા ચાંગટેને 2022-23 માટે AIFF મેન્સ ફૂટબોલર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે મનીષા કલ્યાણે સતત બીજી વાર મહિલા ફૂટબોલર ઑફ ધ યરનો પુરસ્કાર જીત્યો હતો.
  • AIFF મેન્સ ઇમર્જિંગ ફૂટબોલર ઓફ ધ યર 2022-23: આકાશ મિશ્રા
  • AIFF વુમન્સ ઇમર્જિંગ ફૂટબોલર ઓફ ધ યર 2022-23: શિલજી શાજી
  • ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)
  • AIFF પ્રમુખ: કલ્યાણ ચૌબે
  • AIFFની સ્થાપનાઃ 23 જૂન 1937
  • AIFF હેડક્વાર્ટર: નવી દિલ્હી
  • AIFF એફિલિએશન: 1954

Leave a Comment

Share this post