મેડિસન લેન્ડસમેન અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર

દક્ષિણ આફ્રિકાની મિસ્ટ્રી સ્પિનર ​​મેડિસન લેન્ડસમેને સ્કોટલેન્ડ સામે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઇ ઈતિહાસ રચ્યો હતો.

  • મેડિસન અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની હતી.
  • 2023 ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ એ ICC મહિલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ છે , જેનું આયોજન 2023માં દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે .
  • 2025 ICC અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ એ ICC મહિલા અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની બીજી આવૃત્તિ હશે, જે 2025માં મલેશિયા અને થાઈલેન્ડ દ્વારા આયોજિત થવાની છે.
  • 2027 ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ એ ICC મહિલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિ હશે, જે 2027માં બાંગ્લાદેશ અને નેપાળ દ્વારા યોજાવાની છે.

Leave a Comment

TOPICS : ,

Share this post