ચીનની સરહદે આવેલું માણા ગામ હવે ભારતનું પ્રથમ ગામ બન્યું

ચીનની સરહદે આવેલું માણા ગામ હવે ભારતનું પ્રથમ ગામ બન્યું

  • બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર સ્થિત સરહદી ગામ માણા પ્રવેશદ્વાર પર છેલ્લા ગામની જગ્યાએ ‘ભારતનું પ્રથમ ગામ’ નું સાઈનબોર્ડ લગાવ્યું છે. 21 ઓક્ટોબર, 2022ના રોજ માણામાં આયોજિત એક કાર્યક્રમમાં મોદીએ મુખ્યમંત્રીને માણાને ભારતના છેલ્લા ગામને બદલે દેશનું પહેલું ગામ ગણાવીને મહોર મારી હતી અને કહ્યું હતું કે હવે તેમના માટે પણ સરહદો પર વસેલું દરેક ગામ દેશનું પહેલું ગામ છે.

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)

  • સ્થાપના : 7 મે 1960
  • મુખ્ય મથક : નવી દિલ્હી, ભારત
  • મુદ્રાલેખ : શ્રમેણ સર્વમ સાધ્યમ (મહેનતથી બધું જ પ્રાપ્ત કરી શકાય છે)
  • મહાનિર્દેશક : લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરી
  • પિતૃ સંસ્થા : સંરક્ષણ મંત્રાલય
  • કાર્ય : ભારતની સરહદોને સુરક્ષિત કરવા અને દેશના દૂરના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા

Leave a Comment

Share this post